પોલીસ ચોકીમાં લાંચ લેતા ઝબ્બે: મહિલા PSIએ પાર્કિંગની અરજીમાં FIR ન નોંધવા દુકાનદાર પાસે 5 હજારની લાંચ લીધી, ACBએ રંગે હાથ ઝડપી – Surat News
સૌરભ પોલીસ ચોકીમાં જ મહિલા PSIએ લાંચની રકમ સ્વીકારતાં ધરપકડમહિલા પીએસઆઈ 5 હજારની લાંચ લેતા ઝડપાયા છે. અડાજણ પોલીસ મથકની ...