હાઈકોર્ટની ટકોર બાદ પોલીસની કાર્યવાહી: સુરતમાં ચાઈનીઝ દોરી, તુક્કલ સહિત પ્રતિબંધિત વસ્તુઓ વેચતા 58 ઝડપાયા; વડોદરામાં કાચથી દોરી રંગતા 30 સામે પહેલીવાર ગુનો નોંધાયો – Surat News
10 જાન્યુઆરીના રોજ ગુજરાત હાઈકોર્ટે ઉત્તરાયણમાં વપરાતા ચાઈનીઝ દોરી, તુક્કલ સાથે કાચવાળી દોરીનાં ઉત્પાદન, સંગ્રહ, વેચાણ, ખરીદવા અને વાપરવા પર ...