અર્થવ્યવસ્થા પર 59 પાનાનું શ્વેતપત્ર લોકસભામાં રજૂ: નાણામંત્રીએ UPA સરકારના 15 કૌભાંડોની યાદી આપી, 2027 સુધીમાં ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાનો દાવો
નવી દિલ્હી2 કલાક પેહલાકૉપી લિંકનાણામંત્રી નિર્મલા સીતારમણે ગુરુવારે લોકસભામાં ભારતીય અર્થવ્યવસ્થા પર 59 પાનાનું શ્વેતપત્ર રજૂ કર્યું. તેમાં કહેવામાં આવ્યું ...