65 લાખના ખર્ચે 6 હજાર ફૂડકીટનું કરાશે વિતરણ: બોટાદ ડાયમંડ એસોસિએશન દ્વારા રત્ન કલાકારોને ફૂડકીટનું વિતરણ કરવાના આયોજન અંગે યોજાઈ બેઠક – Botad News
બોટાદ જિલ્લામાં હિરા ઉદ્યોગમાં મંદિએ ભરડો લીધો છે જેના કારણે રત્ન કલાકારોની માઠી દશા બેઠી છે ત્યારે જેમ્સ એન્ડ જ્વેલરી ...