EDITOR’S VIEW: એક ગોળી ને ત્રણ હત્યા: નયા કાશ્મીરના ઉદય આડે આતંકવાદનું ગ્રહણ, આતંકીઓની સામે આવી મોડસ ઓપરેન્ડી, માસૂમના શબ્દોએ આખા દેશને રડાવ્યો
જમ્મુના કઠુઆમાં રહેતી રુચિ અબરોલના પતિ શશી અબરોલ કામ માટે કાશ્મીર ગયા હતા. કરવા ચોથનું વ્રત હતું એટલે પતિનો ચહેરો ...