અદાણી ગ્રૂપ મહારાષ્ટ્રને 6600 મેગાવોટ વીજળી સપ્લાય કરશે: 4.08 રૂ. પ્રતિ યુનિટની બોલી લગાવી, JSW એનર્જી અને ટોરેન્ટ પાવરને પાછળ છોડી દીધું
મુંબઈ29 મિનિટ પેહલાકૉપી લિંકઅદાણી ગ્રૂપે મહારાષ્ટ્રને 6600 મેગાવોટ રિન્યુએબલ એનર્જી અને થર્મલ પાવરના લાંબા ગાળાના સપ્લાય માટે બોલી જીતી લીધી ...