MPની કુખ્યાત ભૂતિયા ગેંગનો સાગરીત ઝડપાયો: રાજકોટમાં ઘરફોડ ચોરી કરનાર તસ્કરની 68,000ના મુદામાલ સાથે ધરપકડ, 7 ગુનાના ભેદ ઉકેલાયા – Rajkot News
રાજકોટ1 કલાક પેહલાકૉપી લિંકરાજકોટ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી ચોરીના બનાવોમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. ...