જર્મનીમાં કાર હુમલામાં 7 ભારતીયો ઘાયલ: વિદેશ મંત્રાલયે હુમલાની નિંદા કરી, આરોપી સાઉદીના ડૉક્ટરે 200 લોકોને કચડી નાખ્યા, 5નાં મોત
બર્લિન12 મિનિટ પેહલાકૉપી લિંકભારતે શુક્રવારે જર્મનીના મેગડેબર્ગ શહેરમાં ક્રિસમસ માર્કેટ પર કાર હુમલાની સખત નિંદા કરી છે, જેમાં પાંચ લોકોના ...