ગુજરાતની હાઈકોર્ટમાં 1,70,963 કેસ પડતર: રાજ્યની જિલ્લા અને નીચલી અદાલતોમાં કુલ 16,90,643 પડતર કેસનો આંકડો સામે આવ્યો – Ahmedabad News
અત્યારે ગુજરાત હાઈકોર્ટમાં 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે. રાજ્યસભાના સાંસદ ...