ધો.5 અને 8માં નાપાસ વિદ્યાર્થીને ઉપર નહીં ચઢાવાય: શિક્ષણનો સ્તર ઘટતાં કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, 2 મહિનામાં ફરી પરીક્ષા આપવી પડશે; 3,000થી વધુ શાળામાં લાગુ
નવી દિલ્હી56 મિનિટ પેહલાકૉપી લિંક5મા અને 8મા ધોરણની પરીક્ષામાં નાપાસ થનાર વિદ્યાર્થીઓને હવે ઉપર નહીં ચઢાવાય એટલે કે પાસ નહીં ...