મોદી કેબિનેટની 8મા પગાર પંચને મંજૂરી: ભલામણો 2026થી લાગુ થશે; શ્રીહરિકોટામાં ત્રીજો સેટેલાઈટ લોન્ચ પેડ બનાવવાનો નિર્ણય
1 મિનિટ પેહલાકૉપી લિંકકેબિનેટ બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે પત્રકારોને નિર્ણયો વિશે માહિતી આપી.કેન્દ્ર સરકારે ગુરુવારે કેન્દ્રીય કર્મચારીઓ માટે ...