જમ્મુની રહસ્યમય બીમારી, વધુ એક વ્યક્તિ હોસ્પિટલમાં દાખલ: બધાલ ગામમાં અત્યાર સુધીમાં 17ના મોત; સીએમ ઓમરે કહ્યું- દરેક જગ્યાએ મોટી હોસ્પિટલ ન બની શકે
જમ્મુ16 મિનિટ પેહલાકૉપી લિંકજમ્મુના રાજૌરી જિલ્લાના બધાલ ગામમાં એક રહસ્યમય બીમારીને કારણે અત્યાર સુધીમાં 17 લોકોના મોત થયા છે. મંગળવારે ...