ત્રણેય ગાંધી 8 એપ્રિલે સવારે અમદાવાદ આવશે: મલ્લિકાર્જુન ખડગે, શશી થરૂર, કે. સી. વેણુગોપાલ સહિતના 90% નેતાઓ આજે આવી જશે; રાષ્ટ્રીય અધિવેશનની તૈયારીઓ પૂર્ણ – Ahmedabad News
8 અને 9 એપ્રિલે અમદાવાદમાં યોજાઈ રહેલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં હાજરી આપવા માટે કોંગ્રેસ નેતાઓનું આજથી (7 એપ્રિલ, 2025) જ ...