80 ફૂટ ઉંડા કૂવામાં શ્વાન પડ્યો: શેરપુરમાં જન્મ દિવસે જીવદયા પ્રેમીએ કૂવામાં ઉતરીને શ્વાનને બચાવ્યું – sabarkantha (Himatnagar) News
સાબરકાંઠા જિલ્લાના ઇડરના શેરપુર ગામે કૂવામાં ખબકેલા શ્વાનને જીવદયા પ્રેમીએ પોતાના જન્મ દિવસે કૂવામાં ઉતરીને શ્વાનને બચાવી લીધું હતું..આ અંગેની ...