શિક્ષક સામે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાઇ: ભિલોડામાં વિદ્યાર્થીના અપમૃત્યુ બાબતે પોલીસે પ્રેરણા વિદ્યાલયના શિક્ષક સામે ફરિયાદ નોંધી – Aravalli (Modasa) News
શિક્ષકને શાળામાં વિદ્યાર્થીઓને શિક્ષાના જ્ઞાનના પાઠ શીખવવાના હોય છે. પણ ઘણી વખત કોઈ બાબતને લઈ શિક્ષક વિદ્યાર્થી પર એટલો બધો ...