ગુજરાતના સૌથી મોટા વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટનો ડ્રોન નજારો: અમદાવાદમાં પ્લાન્ટ બનાવાયો, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ લોકાર્પણ કરશે, રોજ 360 મેગા વોટ વીજળી ઉત્પન્ન થશે – Ahmedabad News
અમદાવાદ શહેરમાંથી રોજનો 5000 મેટ્રિક ટન જેટલો કચરો પીરાણા ખાતે ડમ્પ સાઈટ પર એકત્રિત થાય છે. જેનું પ્રોસેસ કરી કચરાનો ...