સુરતમાં કારચાલક બાઈક સવાર પરિવારને અડફેટે લઈ ભાગ્યો: પતિ-પત્ની અને બાળકીને ઈજા, લોકોએ અડધો કિમી પીછો કરી ચાલકને પકડ્યો; માર મારી પોલીસ હવાલે કર્યો – Surat News
સુરતના બમરોલી રોડ પર અકસ્માતની ઘટના સામે આવી છે. કારચાલક બમરોલી રોડ પર બાઈક પર સવાર પરિવારને અડફેટે લઈ ભાગી ...