ગર્ભવતીનો જીવ બચાવાયો: પાલનપુર સિવિલ હોસ્પિટલમાં જીવલેણ ગણાતી પ્રેસ સિન્ડ્રોમ નામની બીમારીની સારવાર કરાઈ – banaskantha (Palanpur) News
પાલનપુર જનરલ સિવિલ હોસ્પિટલ ખાતે પાલનપુર તાલુકાના સામઢી ગામ ખાતે રહેતા 20 વર્ષીય મહિલાને પ્રસૂતિની પીડા ઊપડતાં ખેંચની બીમારી સાથે ...