બોગસ દસ્તાવેજ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર અમદાવાદથી ઝડપાયો: પોલીસથી બચવા રાજસ્થાન-મહારાષ્ટ્રના અલગ-અલગ શહેરોમાં નાસભાગ કરતો, ત્રિપુટીમાંથી બે ઝડપાયા હજુ એક ફરાર – Rajkot News
રાજકોટ શહેરની સબ રજીસ્ટ્રાર કચેરી-ઝોન 1માં કોન્ટ્રાક્ટ બેઝથી નોકરી કરતાં કર્મચારીએ અગાઉ નોકરી કરી ચૂકેલા શખ્સે અન્ય બે શખ્સો સાથે ...