મહિલાઓ માટે નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો: વેરાવળ ખાતે ભાજપ મહિલા મોરચા દ્વારા આયોજિત કેમ્પમાં 200થી વધુ મહિલા દર્દીઓનું સાત મહિલા તબીબો દ્વારા નિઃશુલ્ક નિદાન કરાયું – Gir Somnath (Veraval) News
કેન્દ્ર સરકારની આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાને છ વર્ષ પૂર્ણ થવા પર ભારતીય જનતા પાર્ટી દ્વારા સેવા પખવાડિયું હેઠળ ...