દીકરીઓની સુરક્ષા માટે માતા-પિતા ચિંતિત: વડોદરાની કામધેનુ વુડ્સ સોસાયટીમાં ‘મારી દીકરી મારે આંગણે’ થીમ પર ગરબા યોજાયા, મહિલા-પુરુષો માથે સાફા બાંધીને ગરબે ઘૂમ્યા – Vadodara News
વડોદરા અને સુરતના માંગરોળમાં બનેલી સામૂહિક દુષ્કર્મની ઘટનાઓને પગલે હવે દરેક માતા પિતા પોતાની દીકરીઓની ચિંતામાં છે, ત્યારે વડોદરા શહેરના ...