એરપોર્ટથી સરદાર ભવન સુધીના રોડ પર ગુજરાતી સંસ્કૃતિની ઝાંખી: ચણિયાચોળી, બાંધણી ને માથે ઘડો, મહિલા કાર્યકરો સામૈયું લઈ મહેમાનોને આવકારશે, યુવાનો સફેદ ટીશર્ટ-બ્લૂ જીન્સમાં કરશે વેલકમ – Ahmedabad News
64 વર્ષ પછી ગુજરાતમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાઈ રહ્યું છે. આ અધિવેશનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યારે કોંગ્રેસ ...