મેટ્રોની અંદર મહિલાને આગ લગાડી, મોત: આરોપીએ તેના કપડા સળગાવી દીધા અને સ્ટેશન પર બેસીને જોતા રહ્યો; 8 કલાક પછી પોલીસે અરેસ્ટ કર્યો
23 મિનિટ પેહલાકૉપી લિંકઅમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં રવિવારે એક મહિલાની મેટ્રોમાં આગ લગાડીને હત્યા કરી દેવામાં આવી. પોલીસે હત્યારા આરોપીની ધરપકડ ...