કેપ્ટન રોહિત શર્માની એક ભૂલ ભારતને ભારે પડી: કોહલી, જાડેજા સહિતના બેટર્સ ઝીરોમાં આઉટ થયા; આવી 7 ભૂલ જેના કારણે ટીમ ઈન્ડિયાએ મેચ ગુમાવી
સ્પોર્ટ્સ ડેસ્ક2 મિનિટ પેહલાકૉપી લિંકરોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમ હાલમાં ન્યૂઝીલેન્ડ સામે 3 મેચની ટેસ્ટ સિરીઝ રમી રહી છે. ...