સુરત ક્રાઈમ ન્યૂઝ: વેપારી પાસેથી 7 લાખ ઉછીના લીધા બાદ હાથ ખંખેર્યા, નર્સનું ટ્રેનની અડફેટે મોત – Surat News
સુરતમાં કાપોદ્રા કિરણ ચોક પાસે ઠાકોર દ્વારમાં ખાતુ ધરાવતા સરથાણા જકાતનાકા વિસ્તારમાં રહેતા વેપારીને તેના હમવતનીઓને મદદ કરવાનું ભારે પડ્યું ...