અફવા ફેલાવનાર સામે એ.આર.રહેમાને લાલ આંખ કરી: કાયદેસરની કાર્યવાહી હાથ ધરી એક કલાકમાં વાંધાજનક કન્ટેન્ટ હટાવવા જણાવ્યું, નહીંતર સજા થઈ શકે છે
6 કલાક પેહલાકૉપી લિંકજ્યારથી મ્યુઝિક કંપોઝર એ.આર.રહેમાનની પત્ની સાયરાથી છૂટાછેડાના સમાચાર આવ્યા છે ત્યારથી સોશિયલ મીડિયા પર તેમના વિશે અલગ-અલગ ...