મેચ દરમિયાન મેદાનમાં ઘૂસ્યો ફેન, કોહલીને પગે લાગ્યો: વિરાટ 400 T-20 મેચ રમનાર ત્રીજો ભારતીય બન્યો, સુયશે ક્વિન્ટનનો કેચ છોડ્યો; મોમેન્ટ્સ-રેકોર્ડ્સ
કોલકાતા34 મિનિટ પેહલાકૉપી લિંકIPLની પહેલી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુએ (RCB) કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ને 7 વિકેટે હરાવ્યું. શનિવારે કેપ્ટન ...