ઉત્તરાયણમાં સાયબર ક્રાઇમ જાગૃતિનો અનોખો પ્રયાસ: મહીસાગર સાયબર ક્રાઇમ પોલીસે સાયબર સુરક્ષાના સંદેશ વાળા પતંગો વહેંચ્યા, લોકોને સાયબર ફ્રોડ અંગે આપી માહિતી – Mahisagar (Lunavada) News
મહીસાગર જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસે સાયબર ક્રાઈમ સામે જાગૃતિ ફેલાવવા માટે અભિનવ પહેલ કરી છે. ઉત્તરાયણના તહેવારને અનુલક્ષીને સાયબર ક્રાઈમ ...