વિકાસ સપ્તાહ: સોમનાથ ખાતે હમીરજી ગોહિલ સર્કલથી રામ મંદિર સુધીની વિકાસ પદયાત્રા યોજાઈ – Gir Somnath (Veraval) News
નાગરિક પ્રથમ અભિગમ સાથે લોકાભિમુખ અને સક્રિય શાસનના પગલાના ભાગરૂપે 'વિકાસ સપ્તાહ' અંતર્ગત ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હમીરજી ...