પ્રેમિકાએ પુત્ર સાથે પ્રેમીને મોતને ઘાટ ઉતાર્યો: વટવામાં લિવઇનમાં રહેતી વિધવા મહિલાએ યુવકને ગળુ દબાવી હત્યા કરી લાશને અવાવરૂ જગ્યાએ ફેંકી – Ahmedabad News
અમદાવાદ શહેરમાં રિલેશનશિપનો એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. જેમાં લિવિંગમાં રહેતી મહિલાએ તેના પુત્ર સાથે મળીને પ્રેમીની હત્યા કરી ...