પ્રેમિકાના ઘરના ટેરેસ પર પ્રેમિનો આપઘાત: સુરતમાં 4 માળની બિલ્ડિંગના લિફ્ટના પેસેજમાં યુવકે ફાંસો ખાધો, પોસ્કો કેસમાં સમાધાન બાદ ઘટનાથી પરિવારનો હત્યાનો આક્ષેપ – Surat News
સુરતના ઈચ્છાપોર વિસ્તારમાં એક ચાર માળની બિલ્ડિંગમાં ટેરેસ પર લિફ્ટના પેસેજમાં એક 30 વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી ...