રાજકોટ ક્રાઇમ ન્યૂઝ: રેલવે સ્ટેશન ખાતે લિફ્ટનું કામ કરતા સમયે પહેલા માળેથી પટકાયેલા યુવાનનું મોત નીપજ્યું, બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી – Rajkot News
ઉત્તરપ્રદેશના હરીહરપુર હાલ રાજકોટ રેલ્વે સ્ટેશન પાસે રહેતો સુશિલ લાલજીભાઇ ચૌહાણ (ઉ.વ.37) ગઇકાલે રેલ્વે સ્ટેશનમાં પ્લેટફોર્મ પર પહેલા માળે લીફટનું ...