યુટ્યુબથી સ્કેટિંગ શીખી બિહારનો યુવાન ચારધામની ચાત્રાએ: 1600 કિમી સ્કેટિંગ કરી દાહોદ પહોંચ્યો, ખરાબ આર્થિક સ્થિતિને કારણે વડોદરામાં મજૂરી કરી, હવે મહાકાલના દર્શને જશે – Dahod News
"મહેનત અને દૃઢ ઈચ્છાશક્તિથી કોઈપણ સપનાને સાકાર કરી શકાય છે." બિહારના મુઝફરપુર જિલ્લાના 20 વર્ષીય રોશનકુમાર ચૌહાણે પોતાની દૃઢ ઈચ્છાશક્તિ ...