વડોદરા ક્રાઈમ ન્યૂઝ: ગોત્રી વિસ્તારમાં યુવકે સગીરાની છેડતી કરી, ગંભીર કેસમાં સંડોવાયેલા આરોપીને ક્રાઇમ બ્રાન્ચે મુંબઇ એરપોર્ટથી ઝડપી પાડ્યો – Vadodara News
વડોદરાના ગોત્રી વિસ્તારમાં યુવકે સગીરાની છેડતી કરી હતી. આરોપી રામવીર બ્રજમોહન ગૌતમ (રહે કન્ધરતલા નૌબસ્તા, માલ લખનઉ ઉત્તરપ્રદેશ) તા-30/03/2025ના રોજ ...