માયાવતીના ભત્રીજાએ કહ્યું- કેજરીવાલના વચનો દ્રૌપદીની સાડી જેવા: તેઓ ફેંકતા જાય, અમે લપેટતા જઈએ; કોંગ્રેસના ભાઈ-બહેન ફેશન-ફેશન રમી રહ્યા છે
નવી દિલ્હી43 મિનિટ પેહલાકૉપી લિંકBSP સુપ્રીમો માયાવતીના ભત્રીજા અને પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક આકાશ આનંદ દ્વારા અરવિંદ કેજરીવાલ પર આપવામાં આવેલ ...