સંજીદા શેખે કહ્યું, છૂટાછેડા લઈને ખુશનસીબનો અનુભવ કરી રહી છું: પૂર્વ પતિ આમિર અલીએ વળતો પ્રહાર કરતા કહ્યું, ‘જાહેરમાં ગંદકી ધોવી એ મારામાં નથી આવતું’
56 મિનિટ પેહલાકૉપી લિંકસંજય લીલા ભણસાલીની સિરિયલ 'હીરામંડી'માં વહીદા જાનનો રોલ નિભાવનાર સંજીદા શેખ વિવાદોમાં ઘેરાયેલી જોવા મળે છે. હાલમાં ...