‘લાપતા લેડીઝ’ની આમિર ખાનની ઓડિશન ક્લિપ વાઈરલ: રવિ કિશનનો રોલ ભજવવા માગતો હતો એક્ટર, પરંતુ એક્સ વાઈફ કિરણ રાવે તેને રિજેકટ કર્યો
31 મિનિટ પેહલાકૉપી લિંકએક્ટર અને સાંસદ રવિ કિશને કિરણ રાવની ફિલ્મ 'લાપતા લેડીઝ'માં પોલીસ કર્મચારીની ભૂમિકા ભજવી હતી. પહેલા એવા ...