ચંકી પાંડેને પહેલી ફિલ્મ ફાઈવસ્ટાર હોટેલના ટોયલેટમાં મળી: એક્ટરે કહ્યું,’સફળતાની સીડીઓ ચઢી જ રહ્યો હતો ત્યાં સલમાન, આમિર જેવા સ્ટાર્સની એન્ટ્રી થઇ
58 મિનિટ પેહલાકૉપી લિંકચંકી પાંડેએ હાલમાં જ તેની ફિલ્મી કરિયર વિશે વાત કરી હતી. તેણે કહ્યું કે જ્યારે તેણે બોલિવૂડમાં ...