આમિરને એકસાથે 400 ફિલ્મોની ઓફર મળી હતી: એક્ટરે કહ્યું- હું ત્રણ શિફ્ટમાં કામ કરતો, ઘરે આવીને રડતો, મને લાગતું હતું કે હું કોઈ દલદલમાં ફસાઈ ગયો છું
6 કલાક પેહલાકૉપી લિંકઆમિર ખાનને બોલિવૂડનો મિસ્ટર પરફેક્શનિસ્ટ કહેવામાં આવે છે. પરંતુ આ ટાઈટલ પ્રાપ્ત કરવું તેના માટે બિલકુલ સરળ ...