આમિર ખાને બે વાર લગ્ન કર્યાં, બંને લવ મેરેજ હતા: લોહીથી લવલેટર લખી રીનાને પ્રપોઝ કર્યું હતું, અડધા કલાકની અંદર જ કિરણ રાવથી ઈમ્પ્રેસ થઇ ગયો હતો
9 કલાક પેહલાકૉપી લિંકઆમિર ખાનની દીકરી આયરા ખાન અને સેલિબ્રિટી ફિટનેસ ટ્રેનર નૂપુર શિખરે આજે એટલે કે 3 જાન્યુઆરીએ લગ્નના ...