આમિરે પુત્રની કારકિર્દી માટે ધૂમ્રપાન છોડી દીધું: કહ્યું- ‘હું ખુશ છું, મેં આ ખરાબ આદત છોડી દીધી’, જુનૈદ ખાનની ફિલ્મ ‘લવયાપા’ના ટ્રેલર લોન્ચ પ્રસંગે કહી વાત
28 મિનિટ પેહલાકૉપી લિંકઆમિર ખાને હાલમાં જ ધૂમ્રપાન છોડવાનો નિર્ણય લીધો છે. આમિરે આ વાત તેના પુત્ર જુનૈદ ખાનની ફિલ્મ ...