દિલ્હી સીએમ હાઉસ સામે સંજય સિંહ-સૌરભ ભારદ્વાજનું વિરોધ પ્રદર્શન: કહ્યું- શીશમહેલના આરોપોની હકીકત જણાવીશું, પોલીસે અંદર જતા રોક્યા
નવી દિલ્હી10 મિનિટ પેહલાકૉપી લિંકઆમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહ અને દિલ્હીના મંત્રી સૌરભ ભારદ્વાજ દિલ્હીના સીએમ હાઉસ પહોંચ્યા. ...