દિલ્હીમાં આજે ચૂંટણીની જાહેરાત: બપોરે 2 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ; વિધાનસભાનો કાર્યકાળ ફેબ્રુઆરીમાં પૂરો થશે
નવી દિલ્હી2 કલાક પેહલાકૉપી લિંકમુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર આજે દિલ્હી વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરશે.દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીની આજે જાહેરાત ...