કેજરીવાલને CM પદેથી હટાવવાની અરજી HCએ ફગાવી: દિલ્હી હાઈકોર્ટે કહ્યું- લોકશાહીને તેનું કામ કરવા દેવું જોઈએ, અરજીકર્તા LG પાસે જાય
નવી દિલ્હી5 કલાક પેહલાકૉપી લિંકEDએ મની લોન્ડરિંગ કેસમાં 21 માર્ચે કેજરીવાલની ધરપકડ કરી હતી.દિલ્હી હાઈકોર્ટે અરવિંદ કેજરીવાલને મુખ્યમંત્રી પદેથી હટાવવાની ...