EDITOR’S VIEW: રેખા ગુપ્તા દિલ્હીનાં નવાં CM: મોદીએ ફરી ચોંકાવ્યા, સંઘની સોગઠી કામ કરી ગઈ, ત્રણ ખાસિયત અને ચાર ફેક્ટરે ભલભલાનાં ગણિત ઊંધાં પાડ્યાં
કેજરીવાલનો ઉદય જે દિલ્હીના રામલીલા મેદાનમાંથી થયો હતો એ જ મેદાનમાં 27 વર્ષ પછી ભાજપે સત્તારોહણનો સમારોહ રાખ્યો છે. આજથી ...