ભાજપે કહ્યું- કેજરીવાલે બધાને છેતર્યા, કોઈ સગાને પણ છોડ્યા નથી: ઓપરેશન લોટસના આરોપ પર હરદીપ પુરીએ કહ્યું- તેમનું માનસિક સંતુલન ખોરવાઈ ગયું છે
નવી દિલ્હી19 મિનિટ પેહલાકૉપી લિંકભાજપ પર ઓપરેશન લોટસ ચલાવવાના કેજરીવાલના આરોપો પર પુરીએ કહ્યું કે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રીએ તેમનું 'માનસિક ...