આરાધ્યાનું પરફોર્મન્સ જોઈને અમિતાભ બચ્ચન ભાવુક થયા: કહ્યું- માતા-પિતાની હાજરીમાં બાળકો બેસ્ટ પરફોર્મન્સ આપે તે ખુશીની વાત છે; ઐશ્વર્યા-અભિષેકે પણ સાથે ડાન્સ કર્યો
14 મિનિટ પેહલાકૉપી લિંકઆરાધ્યા બચ્ચન તાજેતરમાં ધીરુ ભાઈ અંબાણી સ્કૂલના એન્યુઅલ ફંક્શનમાં આયોજિત એક નાટકનો ભાગ હતી, જેની તસવીરો અને ...