નેપાળના ધનગઢીના મેયરની પુત્રી ગોવામાં મળી: 2 દિવસ પહેલા મેડિટેશન સેન્ટરમાંથી ગુમ થઈ હતી, પિતાએ કહ્યું- હાલ તેની હાલત નાજુક
અશ્વેમ, ગોવા33 મિનિટ પેહલાકૉપી લિંકનેપાળના ધનગઢી શહેરના મેયર ગોપાલ હમાલની પુત્રી આરતી બે દિવસ બાદ મળી આવી છે. અધિકારીઓએ જણાવ્યું ...