આભવા અને ખજોદ ચોકડી પર ફ્લાયઓવર બનાવવા હાઈ-વે મંત્રીની મંજૂરી: અકસ્માત માટે બ્લેક સ્પોટ ગણાતી બંને ચોકડી પર 93 કરોડના ખર્ચે બ્રિજ તૈયાર કરાશે, ધુલિયા સુધી જનાર લોકોને રાહત મળશે – Surat News
અકસ્માત માટે બ્લેક સ્પોટ બનેલી આભવા અને ખજોદ આ બંને ચોકડી પર ફ્લાયઓવર બનાવવા માટે સરકાર દ્વારા 93 કરોડ મંજૂર ...