ફ્લોપ ફિલ્મોના કારણે અભિષેક બચ્ચન એક્ટિંગ છોડવા માંગતો હતો: એક્ટરે કહ્યું- પિતાએ ધીરજ રાખવાની સલાહ આપી અને કહ્યું- હજુ તારે ઘણું શીખવાની જરૂર છે
5 મિનિટ પેહલાકૉપી લિંકઅભિષેક બચ્ચનની ફિલ્મ 'આઈ વોન્ટ ટુ ટોક' તાજેતરમાં રિલીઝ થઈ છે. અભિનેતા આ ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. ...